I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.
ભારતમાં મોટા ભાગના દેણદારોએ ઈન્સ્ટન્ટ લોન આપવા માટે ફરજીયાત દસ્તાવેજો જેમાં પેન કાર્ડ અને આધાર કાર્ડ સામેલ છે, તે સહિત પર્સનલ લોન માટેનાં ધારા-ધોરણો નક્કી કર્યા છે. આથી, જો તમે પેન કાર્ડ વગર લોન મેળવવા માગતા હો તો, તો લોન મંજુર થશે એ અંગે તમને હકારાત્મક વલણ જોવા નહિ મળે. લેણદારો પેનકાર્ડ સાથે રૂ. 50,000 કે તેનાથી વધુ લોન મેળવી શકે છે. આમ છતાં, તમારૂં નવું પેન કાર્ડ તમે મેળવો ત્યાં સુધી લોન મેળવવા કેટલાક નુસખા નીચે દર્શાવ્યા છે:
તમે જ્યારે પર્સનલ લોન મેળવવા માટે ઈન્સ્ટન્ટ લોન એપ ખોલો, ત્યારે સૌથી પહેલાં પાત્રતાના ધોરણો પર જાવ, ત્યાર બાદ લોનની પ્રક્રિયા તરફ આગળ વધો. ભારતમાં મોટા ભાગના પર્સનલ લોન એપ્સ પર સ્પષ્ટ રૂપે આધાર કાર્ડ અને પાન કાર્ડ લોન મંજુરી માટે ફરજીયાત દસ્તાવેજો હોવાનું જણાવ્યું છે. આથી જો તમે પાન કાર્ડ વગર લોન મળી જશે એવું ધારતાં હો તો એ વિચાર પડતો મૂકો અને તમારો પેન કાર્ડ નંબર ઓનલાઈન પર્સનલ લોન મેળવવા માટે હાથવગો રાખો.
પેન કાર્ડ લેણદારના નાણાકીય ઇતિહાસને ચકાસવા માટે મહત્ત્વનો દસ્તાવેજ છે. આથી, દેણદારો નિશ્ચિત છે કે પેન કાર્ડ વગર કોઈ લોન મંજુર નહિ કરે. તમે જયારે પર્સનલ લોન મેળવવા માટે પાન કાર્ડ રજુ કરવામાં હિચકિચાટ દેખાડો ત્યારે તમે તમારી નાણાકીય લેવડ-દેવડ માટે આત્મવિશ્વાસ ધરાવતા નથી એવું જણાય છે. આથી ઑનલાઈન પર્સનલ લોન મેળવવા માટે પાન કાર્ડ ફરજીયાત દસ્તાવેજ છે
પેન કાર્ડથી પર્સનલ લોનની મંજુરીમાં ફાયદો થાય છે. દેણદારને લોનનું વિતરણ કરવામાં એક વિશ્વાસ જન્મે છે. પેન કાર્ડ વગર પર્સનલ લોન મેળવવામાં મંજુરી માટે સમય લાગી શકે અથવા એ નામંજૂર જ થાય એવું બની શકે. આથી, લેણદારો માટે ઑનલાઈન પર્સનલ લોનની અરજી કરવા પેન કાર્ડ હાથવગું હોવું નફાકારક છે.
પેન કાર્ડ સાથે પર્સનલ લોન મેળવવા માટે હીરોફિનકોર્પ જેવું ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ ડાઉનલોડ કરીને શરૂઆત કરો. પર્સનલ લોન અરજી બરાબર ભરાઈ જાય પછી બીજું કદમ છે ઈ-કેવાયસી દસ્તાવેજોની ચકાસણી. આ વખતે, લેણદારોએ ચકાસણી માટે આધાર કાર્ડ અને પેન કાર્ડ રજુ કરવાના રહેશે. આ રીતે તમે પેન કાર્ડ સાથે પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.
જ: તમે કેટલાક દેણદારો પાસેથી પેન કાર્ડ વગર પર્સનલ લોન મેળવી શકો છો. એના માટે અન્ય કેવાયસી દસ્તાવેજો જેવાં કે સામાન્ય ચકાસણી માટે આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ વાપરી શકો છો.
જ.: હા, શૈક્ષણિક લોન માટે પેન કાર્ડ ફરજિયાત છે. મોટા ભાગની નાણાકીય સંસ્થાઓએ વિદ્યાર્થીઓ શૈક્ષણિક લોન માટે નોંધણી કરાવે ત્યારે પેન કાર્ડ રજુ કરવું ફરજિયાત બનાવ્યું છે.
જ.: તમારો ક્રેડિટ સ્કોર જાણવા સત્તાવાર નાણાકીય સેવાઓની વેબસાઈટની મુલાકાત લો. તમારો પેન કાર્ડ નંબર દાખલ કરો અને તમારા ક્રેડિટ સ્કોર મેળવવા વિનંતી કરો. ઊંચો ક્રેડિટ સ્કોર તમારા પેન કાર્ડ પર લોન માટે પાત્ર હોવાનું ઠરાવે છે.
જ: પેનકાર્ડ એ કેવાયસી દસ્તાવેજોની ચકાસણી માટે સમીક્ષાત્મક દસ્તાવેજ ચકાસણી કરે છે આથી પેન કાર્ડ વગર પર્સનલ લોન મેળવવી અચોક્કસ છે.
જ: સત્તાવાર ઈન્સ્ટન્ટ લોન એપ્સ અને વેબસાઈટો પર પેન કાર્ડ વગર લોન મેળવવાનું લગભગ અશક્ય છે. આમ છતાં, દુર્લભ કિસ્સામાં, જો તમે દેણદાર સાથે લાંબા સમય-ગાળા માટે સારો સંબંધ જાળવ્યો હોય તો, તમારા પર વિશ્વાસ હોવાને કારણે પેન કાર્ડ વગર તમારી લોન અરજી મંજુર થઇ જાય તે શક્ય છે.
જ: હા, લેણદારનું લાંબા સમયનું નાણાકીય વર્તન ચકાસવા માટે અને તેની પુનઃ ચૂકવણીની ક્ષમતા જોવા માટે પેન કાર્ડ હોવું જરૂરી છે.
જ: તમે પેન કાર્ડ વગર ઑનલાઈન પર્સનલ લોન મેળવી ના શકો. પેન કાર્ડ ના હોવાના કિસ્સામાં કેવાયસી ચકાસણી અધૂરી રહે છે અને દસ્તાવેજો ચકાસણીનું કદમ પેન્ડિંગ સ્થિતિ દર્શાવશે.
જ: ના, આપણે સલાહ છે કે પેન કાર્ડ વગર લોન માટે અરજી નકારો કારણ કે લેણદારના આવકની ચકાસણી અને એના પ્રોફાઈલ તેમજ ક્રેડિટ વિગતો ચકાસવા આ આધાર છે, જેના પર પર્સનલ લોન મંજુર થાય છે.
જ: ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે પેન કાર્ડ વગર લોન આપે છે.
જ: તમે સિબિલ વેબસાઈટની મુલાકાત લો, તમારો પેન કાર્ડ નંબર દાખલ કરો, અને ક્રેડિટ સ્કોર દેખાય ત્યાં સુધી રાહ જુઓ. ઊંચો સ્કોર ખાતરી આપે છે કે પર્સનલ લોન માટે તમે પેન કાર્ડના આધારે પાત્ર ઠરો છો.