I have read through the Terms of Service for use of Digital Platforms as provided above by HFCL and I provide my express consent and agree to the Terms of Service for use of Digital Platform.
ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સનો આભાર કે લેણદારો રૂ. 1 લાખ સુધી કે તેનાથી વધુ રકમની પર્સનલ લોન સહેલાઈથી મેળવી શકે છે. પેપરલેસ દસ્તાવેજોની ચકાસણીથી ઇન્સ્ટન્ટ ધોરણે 1 લાખની લોન મંજુર થઇ જાય છે. ઑનલાઈન મુસીબત-રહિત ડોક્યુમેન્ટેશનથી ખુદ જઈને લોનની અરજી કરવાનો ત્રાસ બંધ થઇ ગયો છે. રૂ. 1 લાખ સુધીની ઈન્સ્ટન્ટ લોન માટે ફરજીયાત દસ્તાવેજો રજુ કરવાની યાદી આ મુજબ છે:
એ આવશ્યક છે કે લેણદાર જયારે રૂ. 50000 થી વધુ અથવા 1 લાખની લોન લે ત્યારે પાત્રતાના ધોરણો હેઠળ આવવો જોઈએ. નાણાકીય સંસ્થાઓ નાની રકમ, રૂ. 1 લાખ માટે પાત્રતા માપદંડ ફરજીયાત બનાવે છે, એનું સાદું કારણ એ છે કે તેઓ મોદી ચૂકવણી થાય કે કોઈ જાતનો ધોખો થાય તેવું કોઈ જોખમ લેવા નથી માગતા. જો તમારે રૂ. 1 લાખની જરૂર હોય તો તમારે એની પાત્રતા પર ખરા ઉતરવું પડે.
એ સ્મૉલ કેશ લોનની શ્રેણીમાં હોવા છતાં રોકડની તાત્કાલિક જરૂરિયાતના કિસ્સામાં 1 લાખની રકમ નોંધપાત્ર નાણાકીય ટેકો બને છે. લોન ની રકમ છૂટી કરતાં પહેલાં ચૂકવણીની ક્ષમતા જોવાય છે અને ચકાસાય છે. આથી, લોન માટે અરજી કરો ત્યારે લોનની રકમનું ખાસ ધ્યાન રાખો, કારણ એ 50,000 હોય કે 1 લાખ હોય, એ સૂચિત ગાળામાં નિશ્ચિત ઇએમઆઈમાં ભરપાઈ કરવાની હોય છે. તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો, તો તમને લોન પર નીચો વ્યાજનો દર મળી શકે.
રૂ. 1 લાખની લોન બિન-સિક્યોર્ડ લોન છે. તેથી ઈન્સ્ટન્ટ લોન એપ પર સહેલાઈથી અરજી કરી શકાય છે. 1 લાખ રૂપિયાની લોનની અરજીમાં લઘુતમ ડોક્યુમેન્ટેશન છે અને કોલેટરલની જરૂર નથી, જેનાથી પ્રોસેસિંગ સમય ઘણો બચી જાય છે અને મિનિટોમાં જ મંજુરી મળી જાય છે.
રૂ. 1 લાખની લોન નાની રોકડ લોન લેખાય છે, રૂ. 1 લાખની રોકડ રકમ તાકીદની નાણાકીય જરૂરિયાતો સંતોષવા ઓછી રકમ નથી. લોનની રકમ આપતાં પહેલાં પરત ચૂકવણીની ક્ષમતા ચકાસાય છે. આથી લોનની રકમ માટે અરજી કરો ત્યારે સાવચેત રહો, પછી ભલે એ રૂ. 50,૦૦૦ ની હોય કે રૂ. 1,૦૦,૦૦૦ ની હોય. એ નિર્ધારિત સમયમાં ઈએમઆઈ દ્વારા ચૂકવવાના છે.
જ: પર્સનલ લોનની મંજુરી માટે દેણદારના નક્કી કરેલા માપદંડ પોઅર તમે ખરા ઉતારો તો તમે 1 લાખની લોન મેળવી શકો છો. લેણદારો ઑનલાઈન પર પાત્રતા ગણક જોઈ શકે અને 1 લાખની લોન માટે પોતે પાત્ર છે કે નહિ તે ચકાસી શકે.
જ: 1 લાખ ઉપર વ્યાજ જુદા જુદા દેણદારો જુદું જુદું લે છે. 1 લાખની પર્સનલ લોન બિન-સિક્યોર્ડ કક્ષામાં આવતી હોવાથી રીપેમેન્ટ ગાળો ટૂંકો હોવાથી વ્યાજનો દર ઊંચો હોઈ શકે.
જ: તમે ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ લોન એપ્સ પરથી 1૦૦૦૦૦ ની લોન મેળવી શકો છો. હીરોફિનકોર્પ એક ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે રૂ 50,૦૦૦ થી 1,50,000 સુધીની લોન ઑફર કરે છે.
જ: જો તમારે રૂ. 1 લાખની તાકીદની રોકડ મેળવવાની જરૂર હોય તો તમે ઈન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરો અને 1 લાખ ઝડપથી મેળવવા લોન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરો
જ: હીરોફિનકોર્પ હીરોફિનકોર્પનું અદ્વિતીય ઈન્સ્ટન્ટ લોન એપ છે. એ સિક્યોર્ડ ગૂગલ પ્લે પ્લેટફોર્મ પરથી ડાઉન લોડ કરી શકાય છે. લેણદારો હીરોફિનકોર્પ લોન એપ પર રજીસ્ટર કરાવી શકે અને રૂ. 1.5 લાખની લોન મેળવવા લોનની અરજીની પ્રક્રિયા શરુ કરે.
જ: તમે 1 લાખ ઑનલાઈન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ પર અરજી કરી એ જ દિવસે લોન મેળવી શકો. તમારા કેવાયસી દસ્તાવેજો હાથવગા રાખો અને રૂ. 1 લાખની નાની લોન માટે ડિજિટલ લોન એપ દ્વારા અરજી કરો.
જ: તમે ઑનલાઈન પર પર્સનલ લોન એપ દ્વારા 24 કલાકમાં રૂ. 1,૦૦,૦૦૦ ની લોન મેળવી શકો. એમાં કોલેટરલની જરૂર ના હોવાથી રૂ. 1 લાખની લોન અરજી કર્યાની મિનિટોમાં જ મંજુર થઇ શકે છે.