લેણદાર લોન લેવાના ક્ષેત્રમાં નવોસવો હોય તો પણ નાની રોકડ રકમની, રૂ. 50,000 થી રૂ. 1,50,૦૦૦ વચ્ચે લોન મેળવવા તરત મંજુરી મળી જાય છે. રૂ. 15,000 ના પગાર સાથે સરળ માસિક ઇએમઆઈ માં નાની રકમની લોન જલદી ભરપાઈ થઇ જાય છે.
ઈન્સ્ટન્ટ પર્સનલ લોન સામે જામીન કે કોઈ સંપત્તિના દસ્તાવેજ, રૂણાધાર તરીકે આપવા જરૂરી નથી. લોનની રકમ સીમિત છે અને લેણદાર રૂ. 15,000 ના ધોરણમાં આવે છે તો આ લોન ઋણાધારથી મુક્ત પર્સનલ લોન છે અને તાકીદની અવસ્થામાં ઝડપથી નાણા મેળવવા માટે સીધો ઉપાય છે.
એ સલામત ડિજિટલ પ્લેટફોર્મ છે જેનો તમે વિશ્વાસ કરી અંગત માહિતી અને લઘુતમ આવકની વિગતો પણ આપી શકો.
પેપરલેસ ફોર્મેટમાં આવકની ચકાસણી થાય અને કેવાયસી ની ચકાસણી પણ ડિજિટલ રૂપમાં થવાથી સમયની ઘણી બચત થાય છે. રૂ. 15,000 કે તેનાથી વધુ પગાર મેળવતા લેણદારોએ તેમની પગારની સ્લિપ કે બેન્ક સ્ટેટમેન્ટ આપવું જરૂરી છે.
1. પાયાની માહિતી રજીસ્ટર કરાવો- મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને પિન કોડ.
2. લોન ઇએમઆઈ કેલ્કયુલેટરની મદદથી ઈચ્છિત ઇએમઆઈ નક્કી કરો.
3. સિક્યોરીટી કોડનો ઉપયોગ કરી દસ્તાવેજો રજુ કર્યા વગર કેવાયસી વિગતોની ચકાસણી
4. બેન્ક એકાઉન્ટની ચકાસણી નેટ બેન્કિંગ દ્વારા; કોઈ ક્રેડેન્શિયલ સંઘરવામાં નહિ આવે
5. ઈન્સ્ટન્ટ લોન મિનિટોમાં જ મંજુર અને બેન્કના ખાતામાં ટ્રાન્સફર
હીરોફિનકોર્પ પર નોકરિયાત અને સ્વ-ઉપાર્જિત એમ બંને લોકો કે જે માસિક લઘુતમ રૂ. 15000 આવક ધરાવે છે તે ઈન્સ્ટન્ટ લોન માટે અરજી કરી શકે. ઈન્સ્ટન્ટ લોન બિન-સલામત લોન હોઈ કોઈ કોલેટરલ કે જામીનદારની જરૂર નથી.
પર્સનલ લોનની પાત્રતાની વાત આવે ત્યારે વ્યક્તિની માસિક આવક મહત્ત્વની બની જાય છે. પર્સનલ લોન માટે જુદા જુદા દેણદારો જો કે અલગ અલગ ધારાધોરણ રાખે છે. રૂ. 15000 ની લોન અરજી માટે નીચે જણાવેલા પાત્રતા ધારાધોરણ સંતોષો:
તમારો પગાર રૂ. 15000 માત્ર હોય, પણ લોન લેવી અત્યંત આવશ્યક હોય, તો આવા સંજોગોમાં ફરજીયાત દસ્તાવેજો જે નીચે દર્શાવ્યા છે તે હાથવગા રાખો જેથી તમારી લોન મંજુર થવાની તકો વધી જાય. ઈન્સ્ટન્ટ લોન એપ્સ કાગળ-વિહીન ચકાસણીની પ્રક્રિયા કરે છે, પણ આ દસ્તાવેજો લોન અરજી મૂકતી વખતે હાથવગાં રાખો:
જ. રૂ. ૧૫૦૦૦નો પગાર સામાન્ય રીતે નીચી આવક ધરાવતા લેણદારોના જૂથમાં આવે છે. આથી, રૂ. 15,000 નો પ્રારંભિક પગાર ધરાવતી વ્યક્તિ લેણદાર તરીકે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ પરથી મહત્તમ 1.5 લાખની લોન મેળવી શકે છે.
જ: લઘુતમ રૂ. 15,000 કે તેનાથી વધુ પગાર ધરાવતી દરેક વ્યક્તિને તમામ બેન્કો, નાણાકીય સંસ્થાઓ, અને એનબીએફસી કે જે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન સવલત ઑફર કરે છે, તે પગારદાર વ્યક્તિઓને પર્સનલ લોન ઑફર કરે છે.
જ. લઘુતમ આવકનું ધારા-ધોરણ એકથી બીજા લેણદાર પર જુદું હોય છે. હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન એપ પર પર્સનલ લોન મેળવવા રૂ. 15,000 નો લઘુતમ પગાર પૂરતો છે.
જ: દેણદારો ફરજીયાત દસ્તાવેજના રૂપમાં ઓછામાં ઓછા છ મહિનાના પગારની સ્લીપો અથવા બેન્કનું સ્ટેટમેન્ટ માગે છે આથી પહેલાં મહિનાના પગાર પર પર્સનલ લોન માટે મંજુરી મળવી મુશ્કેલ છે.
જ: આ પણ એક વ્યક્તિપરક પસંદગી છે જે દેણદારો વચ્ચે અલગ અલગ હોય છે. તેમના પાત્રતા ધારા-ધોરણ મુજબ અને લોનની આરંભિક રકમ મુજબ, લેણદારો લઘુતમ લેણાની રકમ નક્કી કરે છે. હીરોફિનકોર્પ પર્સનલ લોન રૂ. 50,000 થી રૂ. 1.5 લાખ વચ્ચે કોઈ પણ રકમની લોન આપે છે.