પર્સનલ લોન મેળવવા પગારની સેલરી સ્લિપ અથવા બેન્કનું સ્ટેટમેન્ટ મહત્ત્વના દસ્તાવેજો છે. નોકરિયાત લોકો માટે પગારની સેલરી સ્લિપ પાયાનો દસ્તાવેજ છે, જયારે સ્વ-ઉપાર્જિત વ્યક્તિ માટે બેન્કનું સ્ટેટમેન્ટ ફરજીયાત છે. આને આવકના દસ્તાવેજોની શ્રેણીમાં મૂકવામાં આવે છે, જે તમારી સમયસર પરત ચૂકવણીની ક્ષમતા દર્શાવે છે. જો તમારું બેન્કનું સ્ટેટમેન્ટ રૂ. 15000 કરતાં ઓછી આવક દર્શાવે તો મોટી ક્રેડિબલ ફાઈનાન્સ કંપની પાસેથી લોન મેળવવા તમે અક્ષમ છો. ભારતમાં મોટી ફાઈન્શીયલ કંપની પાસેથી લોન મેળવવાની પાત્રતા લઘુતમ રૂ 15000 કે તેનાથી વધુ આવકથી શરુ થાય છે.
જો કે આ અગત્યના આવકના દસ્તાવેજો છે, પણ સેલરી પે સ્લિપ કે બેન્ક સ્ટેટમેન્ટ વિના પર્સનલ લોન મેળવવું ખાસ અઘરું નથી.તમે આવા કોઈ પણ વૈકલ્પિક દસ્તાવેજો રજુ કરીને તમે પર્સનલ લોન જરૂર મેળવી શકો, જેવાં કેઃ
માત્ર લેણદારના નામ સાથે બિલ અને પાસબુકમાં છેલ્લા 60 દિવસની વિગતો અને સરનામાં હશે તે માન્ય ગણાશે.
હીરોફિનકોર્પનું હીરોફિનકોર્પ, ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ લઘુતમ દસ્તાવેજો સાથે રૂ. 1.5 લાખ સુધીની લોન મંજુર કરે છે. હીરોફિનકોર્પ દ્વારા ઈન્સ્ટન્ટ લોન માટે અરજી કરતાં લેણદારોએ તેમના છેલ્લા છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ રજુ કરવાનું રહેશે જે 24 કલાકમાં ઝડપી લોન મેળવવા માટે ફરજીયાત છે.
બેન્ક સ્ટેટમેન્ટ નેટ બેન્કિંગ સ્રોત દ્વારા ડિજિટલ ફોરમેટમાં મેળવવું ખૂબ સહેલું છે અને તે હીરોફિનકોર્પ જેવાં એપ પર કાગળ વગરનાં ફોરમેટમાં સબમિટ કરી શકાય છે.
સ્વ-ઉપાર્જિત અને નોકરિયાત વ્યક્તિઓએ લોન માટે પાત્રતા જોવા અદ્યતન માહિતીથી માહિતગાર રહેવું. એ સ્થાન અને એક લેણદારથી બીજા લેણદાર પર આધાર રાખે છે. માહિતગાર રહેવાથી, તમારી પુનઃ ચૂકવણીની ક્ષમતા જોઈ અને દસ્તાવેજો જેવાં કે પેન કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટ ના હોવાથી, લોન નામંજૂર થવાના કિસ્સાથી તમે બચી જાવ છો.
જ. હા, તમે સેલરી સ્લિપ વિના લોન મેળવીશકો. લેણદાર નોકરિયાત હોય કે સ્વ-ઉપાર્જિત હોય, તેમની પરત ચૂકવણીની ક્ષમતા આંકવા છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ સબમિટ કરીને પર્સનલ લોન મેળવી શકે છે. આ એક લેણદારથી બીજા લેણદારથી અલગ હોઈ શકે.
જ. સેલરી સ્લિપ વગર પર્સનલ લોન મેળવવી હજુ શક્ય છે, પરંતુ લોન પાત્રતા ક્રાઇટેરિયા માટે બેન્કનું છેલ્લા 6 મહિનાનું સ્ટેટમેન્ટ અનિવાર્ય છે. આ મુખ્યત્વે ઈએમઆઈ ની ચુકવણી માટે લેણદારની માસિક આવક ચકાસવા માટે છે.
જ. ઈન્સ્ટન્ટ લોન પ્રાપ્યતા માટે ઘણાં પર્સનલ લોન એપ્સ ઓનલાઈન પર ઉપબ્ધ છે. જુદા જુદા એપ્સ લોન મંજુરી માટે જુદા જુદા લોન ધારા-ધોરણો માગે છે. આમાં, કેટલાક ધીરાણકર્તા છેલ્લા છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ ચકાસીને લોન આપે છે તો કેટલાક ધીરાણકર્તા નોકરિયાત લેણદારની સેલરી સ્લિપ અવશ્ય માગે છે.
જ. ના, પર્સનલ લોન માટે બેન્ક સ્ટેટમેન્ટ ફરજીયાત દસ્તાવેજ છે કારણ એમાં છેલા છ મહિનાની સ્પષ્ટ લેવડ-દેવડ દેખાય છે.
જ. અંગત ઓળખની સાબિતી અને આવકનું પ્રમાણપત્ર આપ્યા વગર પર્સનલ લોન મેળવવી મુશ્કેલ છે. આથી, પર્સનલ લોન માટે અરજી કરતી વખતે તમારા કેવાયસીની વિગતો હાથવગી રાખો.
જ. હા, લેણદાર પરત ચૂકવણી કેવી રીતે કરશે અને નાણાકીય વ્યવહારો કેવા છે તે પરખવા કોઈ પણ ધીરાણકર્તા માટે આવકનો દસ્તાવેજ સહેલાઈથી મળતો દાખલો છે. આથી, પર્સનલ લોન લેવા માટે બેન્કનું છેલ્લા છ મહિનાનું સ્ટેટમેન્ટ રજુ કરવું ખૂબ જરૂરી છે.