પેન કાર્ડ ઓળખની નોંધપાત્ર સાબિતી છે જે નાણાકીય કંપનીઓ અને દેણદારો લોન મંજુર કરતાં પહેલાં જાણવા માગે છે. પેન કાર્ડ લેણદારના નાણાકીય ભૂતકાળની વિગતોનો ખ્યાલ આપે છે અને તેની નાણા ચૂકવવાની ક્ષમતાનો ખ્યાલ આપે છે. જયારે રૂ. 50,000 ની પર્સનલ લોનની વાત આવે ત્યારે પેન કાર્ડ રજુ કરવું ફરજીયાત છે.
તમારો ક્રેડિટ સ્કોર જાણવા સીબીલની વેબસાઈટની મુલાકાત લો. તમારો પેન કાર્ડ નંબર દાખલ કરો અને સિબિલ સ્કોર મેળવવા વિનંતી કરો. 700 થી 750 જેટલો સ્કોર હોય તો લોન માટે પેન કાર્ડ પાત્રતા ઠરાવે છે. પેન કાર્ડ ના હોય તેવા કિસ્સામાં અરજદારે અંગત વિગતો સાથે અન્ય દસ્તાવેજો રજુ કરવા.
જો તમે દેણદાર સાથે વર્ષોથી વફાદારીનો સંબંધ રાખતા હો તો લેણદારો કોઈ પણ દસ્તાવેજો સિવાય પ્રી-એપ્રુવ્ડ લોનનો લાભ મેળવી શકે છે. કેવાયસી વિગતોની ચકાસણી, જેમાં તમારા મોબાઈલ સાથે પેન કાર્ડ યુનિક નંબર અને આધાર કાર્ડ છે, તે પછી
મિનિ લોન મંજુર થઇ શકે છે
રૂ. 50,000 થી રૂ. 1.5 લાખ સુધીની ઝડપી પર્સનલ લોન મેળવવા માટે
ઈન્સ્ટન્ટ લોન એપ પરથી હીરોફિનકોર્પ પર હાથ અજમાવો. એ વિશ્વાસપાત્ર ઑનલાઈન લોન પ્લેટફોર્મ છે, જે હીરોફિનકોર્પ નામની ભારતની ક્રેડિબલ નાણાકીય કંપનીએ શરૂ કર્યું છે. આવો, રૂ. 50,000 અને તેનાથી વધુની લોન મેળવવા માટે પાત્રતાના ધારાધોરણ જોઈએ:
લેણદારની માસિક આવક મહત્ત્વનું પાસું છે જયારે પર્સનલ લોનની વાત આવે છે.
પર્સનલ લોન માટે જુદા જુદા દેણદારોના માપદંડ જુદા જુદા હોય છે.
રૂ 50000ની પર્સનલ લોનની અરજી માટે પાત્રતાના માપદંડ નીચે જણાવ્યા છે
- ભારતીય નાગરિક હોવાની સાબિતી
- આવકની સાબિતી માટે છેલ્લા છ મહિનાનું સ્ટેટમેન્ટ અને પગારની સ્લિપ
- 21-58 વર્ષની વચ્ચેની વય-જૂથના અરજદારની વય પાત્રતાનું પ્રમાણપત્ર
- તમે માસિક રૂ. 15,000 ની આવક ધરાવતા નોકરિયાત કે સ્વ-ઉપાર્જન કરતી વ્યક્તિ હોવા જોઈએ
- તમે ખાનગી કે જાહેર ક્ષેત્રમાં કામ કરતાં હોવા જોઈએ
- દેણદારે નક્કી કરેલા માપદંડ પર તમારી ક્રેડિટ હિસ્ટરી ખરી ઉતરવી જોઈએ. જુદા જુદા દેણદારો પોતાના જુદા જુદા માપદંડ/અવરોધો નક્કી કરે છે એ મુજબ ક્રેડિટ સ્કોર જુદા હોઈ શકે.
રૂ. 50,000 કે તેનાથી વધુ રકમની પર્સનલ લોન મેળવવા માટે જરૂરી ફરજીયાત દસ્તાવેજો પાત્રતાના માપદંડ સાથે આ મુજબ છે
- સ્ટાન્ડર્ડ કેવાયસી દસ્તાવેજો-આધાર કાર્ડ/ સ્માર્ટ કાર્ડ/ડ્રાઈવરનું લાયસન્સ/પેન કાર્ડ
- આવકના દસ્તાવેજો-નોકરિયાત લોકો માટે તાજેતરની પગારની સ્લિપ/સ્વ-ઉપાર્જિત લોકો માટે બેન્કનું સ્ટેટમેન્ટ
નીચે જણાવેલી પરિસ્થિતિઓમાં રૂ. 50000 ની પર્સનલ લોન માટે પેન કાર્ડ ફરજીયાત દસ્તાવેજ છે
- નવું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ મેળવવા અરજી કરી હોય
- બેન્કમાં નવું ખાતું કે ડી-મેટ ખાતું ખોલવું હોય
- રૂ. 50,000 કરતાં વધુ રકમનો રોકડ ઉપાડ કે જમા
- મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ વગેરે ખરીદી કરતાં હો
- રૂ. 50,000 કે તેથી વધુની ફિકસ્ડ ડિપોઝીટ કરવી
- વીમાનું રૂ. 50,000 કે એનાથી વધુ કરતાં વધુ પ્રીમિયમ ભરતા હો
જો તમારૂં પેન કાર્ડ અસ્થિર નાણાકીય સ્થિતિ દર્શાવે, તો પર્સનલ લોન આપનારા તમારી લોન સલામતી માટે અને ચૂકવણીમાં ચૂક ના થાય એ માટે એની સામે કોલેટરલ માગી શકે. જે લેણદાર પોતાનું પાનકાર્ડ ગુમાવેલા હોય, અને છતાં રૂ. 50,000 ની પર્સનલ લોન માટે અરજી કરવા માગતા હોય તેઓ તેમનું આધાર કાર્ડ ઉપયોગમાં લઇ શકે.