01
ઓળખપત્રની સાબિતી-આધાર કાર્ડ/પેન કાર્ડ/મતદાર પત્ર /ડ્રાઇવિંગ લાયસન્સ
હીરોફિનકોર્પ લોન એપ આધુનિક સમયનું લચકદાર ડિજિટલ પ્લેટફોર્મ છે જેના પર કોઈ ફીઝીકલ દસ્તાવેજ સિવાય રજીસ્ટ્રેશન અને લોન વિતરણ પ્રક્રિયા, બંને સહેલાં છે. ગૂગલ પ્લે સ્ટોર પર એ નિ:શુલ્ક ઉપલબ્ધ છે અને એન્ડ્રોઈડ ફોનને અનુરૂપ છે. તો તમારી કન્ઝ્યુમર ડયુરેબલ લોનની જરૂરિયાત હોય અને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ, પર્સનલ ગેજેટ, વગેરે ખરીદવા હોય તો હીરોફિનકોર્પ એપ હાલ ડાઉનલોડ કરો અને અરજીની પ્રક્રિયા શરુ કરો, જે શરૂ કરવા 100% સિક્યોર છે.
જ્યારે ટ્રેન્ડ બદલાય છે ત્યારે આપણા પર્સનલ ગેજેટ્સ અને હોમ એપ્લાયન્સીઝને હમેશાં અપગ્રેડ કરવાની જરૂર પડે છે. આમ છતાં, હાલના ગેજેટ્સ બદલવા સહેલું નથી હોતું, કારણ એ પરવડે તેવું નથી હોતું. નાણાકીય સંસ્થાઓએ સમગ્ર જનતા માટે ઑનલાઈન કન્ઝ્યુમર ડયુરેબલ લોન પ્રસ્તુત કરી તેનું આ મુખ્ય કારણ છે કે છે એ બધું સહેલાઈથી ઉપલબ્ધ થઇ શકે છે.
હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ વાપરતા લેણદારો રૂ. 15,૦૦૦ થી માંડી રૂ. 1.5 લાખ સુધીની પર્સનલ લોન લઇ શકે છે. કન્ઝ્યુમર ડયુરેબલ લોન પણ પર્સનલ લોન છે જે શૂન્ય ડાઉન પેમેન્ટ અને પરવડે તેવા ઇએમાઇ સાથે સહેલાઈથી મંજુર થઇ જાય છે.
જો તમે તમારા માસિક ઇએમઆઈ માટે ચિંતિત હો તો તમે આગાઉથી એપ પર ઉપલબ્ધ ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરીને કન્ઝ્યુમર ડયુરેબલ લોનનો હપતો જાણી શકો છો. તમે તમારા બજેટ પ્રમાણે ઇએમઆઈ નાના-મોટા કરી શકો છો. મૂળ લોનની રકમ, ચૂકવવાનો ગાળો અને વ્યાજનો દર નાખીને સેકન્ડોમાં જ તમે સચોટ ઇએમઆઈનું પરિણામ મેળવી શકો છો.
કન્ઝ્યુમર ડયુરેબલ લોનવ્યાજના નીચા દરે ઉપલબ્ધ છે જે દર મહીને ચૂકવવાનું પરવડે એવું હોય છે. કન્ઝ્યુમર ડયુરેબલ લોન પર વ્યાજ 1૦%થી શરૂ થાય છે અને એકથી બીજા દેણદાર પર દર જુદો જુદો હોઈ શકે. કેટલીક નાણાકીય સંસ્થાઓ ઉત્સવોની મોસમ દરમિયાન કન્ઝ્યુમર ડયુરેબલ લોન ૦% વ્યાજે પણ ઓફર કરે છે.
વ્યાજના દર સિવાય, ઑનલાઈન ઈન્સ્ટન્ટ કન્ઝ્યુમર ડયુરેબલ લોન પ્રોસેસિંગ ફી ઓછી ચાર્જ કરે છે. એમાં કોઈ છુપા ચાર્જિસ સંડોવાયેલા હોતા નથી, મોટા ભાગના દેણદારો લોનની રકમના માત્ર 1-૩% જેવી નજીવી ફી લે છે.
કન્ઝ્યુમર ડયુરેબલ લોન માટેની અરજીની પ્રક્રિયા પેપરલેસ દસ્તાવેજોની છે. લોનની પ્રક્રિયા કરવામાં અને 24 કલાક જેટલા સમયમાં ઝડપથી મંજુરી આપવામાં આનાથી ઓછો સમય લાગે છે. કન્ઝ્યુમર ડયુરેબલ લોન માટે પાયાના દસ્તાવેજો છે:
ઓળખપત્રની સાબિતી-આધાર કાર્ડ/પેન કાર્ડ/મતદાર પત્ર /ડ્રાઇવિંગ લાયસન્સ
રહેઠાણની સાબિતી- પાસપોર્ટ અથવા બેન્કના ખાતાનું સ્ટેટમેન્ટ
ઈસીએસ (ઈલેક્ટ્રોનિક કલીઅરીંગ સર્વિસ) મેન્ડેટ ફોર્મ જે યોગ્ય રીતે સહી કરેલું હોવું જોઈએ અને બેન્કની શાખા અથવા ઈ-એનએસીએચ દ્વારા સંપૂર્ણ ઑનલાઈન પ્રોસેસ હોવી જોઈએ
પાસપોર્ટ કદનો એક ફોટો
કન્ઝ્યુમર ડયુરેબલ લોન નોકરિયાત અને સ્વરોજગારી એમ બંને માટે ઉપલબ્ધ છે. લેણદાર આ પાત્રતા ધરાવતો હોવો જોઈએ:
લઘુતમ આયુ 21 અને મહત્તમ આયુ 58 વર્ષ
લઘુતમ આવક દર મહીને રૂ. 15,૦૦૦
નોકરિયાત માટે કામકાજનો ઓછામાં ઓછો અનુભવ 1-2 વર્ષ અને સ્વરોજગારીઓ માટે વેપારમાં સ્થિરતા
જો તમારૂં આધાર કાર્ડ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે સંકળાયેલું હોય, તો ઉપર જણાવેલા દસ્તાવેજો ફરજીયાત છે.*
કોને અદ્યતન મૉડલના બ્રાન્ડેડ ફોન અપ ગ્રેડ કરવા કેમોટી, સરસ ટીવી સ્ક્રીન બદલવાનું નથી ગમતું! આ આનંદ-પ્રમોદની ચીજો આપણા જીવનનો એક હિસ્સો છે. અને આપણે સારી કીમતે એમને અપનાવવા ઈચ્છીએ છીએ, શું એ સાચું નથી? ઑનલાઈન પર કન્ઝ્યુમર ડયુરેબલ લોન કોલેટરલ-મુક્ત સવલત છે, જે પર્સનલ લોન જેવી જ છે. એક ઈન્સ્ટન્ટ કન્ઝ્યુમર ડયુરેબલ લોન મિનિટોમાં જ મળી શકે છે. આથી તમારા સ્વજનોને જ કેટલાક હાઈ-એન્ડ આશ્ચર્યો આપવા અને સમયસર ભેટ આપવા અદભૂત વિચાર છે. કન્ઝ્યુમર ડયુરેબલ લોન નીચેના લાભ સાથે આ ટેક્નોલોજી ઉત્પન્નોના છેલ્લામાં છેલ્લા મૉડલો ખરીદવાનું શક્ય બનાવે છે:
જો તમારો ક્રેડિટ સ્કોર નીચો હોય તો, એવી ખાસ ભલામણ કરવામાં આવે છે કે કન્ઝ્યુમર ડયુરેબલ લોન માટે અરજી કરતાં પહેલાં એ ઠીક કરો. વધુમાં, જુદી જુદી નાણાકીય સંસ્થાઓના ઈન્સ્ટન્ટ લોન એપ્સ લઇ બધાના વ્યાજના દર, પ્રોસેસિંગ ફી, લોન વહેલા ભરપાઈ કરવાના ચાર્જિસ, વગેરેની સરખામણી કરો. તેમના નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરો અને એ દેણદારને પસંદ કરો જે તમને શ્રેષ્ઠ સોદો આપે