Apply for loan on HIPL app available on Google Playstore and App Store Download Now

ઈન્સ્ટન્ટ કેશ લોન

logo
સરળ ડિજિટલ પ્રક્રિયા
logo
ન્યૂનતમ પગારની આવશ્યકતા ₹15,000
logo
10 મિનિટમાં તાત્કાલિક મંજૂરી
Personal Loan EMI Calculator

Monthly EMI

₹ 0

Interest Payable

₹ 0

5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક રોકડ લોન મેળવો

ઈન્સ્ટન્ટ કેશ લોન બિન-સીક્યોર્ડ મિનિ લોન છે જ્યાં દેવાદાર રૂ. 50,000 થી રૂ. 5 લાખ સુધીની નાની રકમની રોકડ લોન લઇ શકે છે. આવી લોન તાકીદના ખર્ચા જેવાં કે અચાનક તબીબી ખર્ચ આવે, બિન-આયોજિત પ્રવાસ કરવો પડે, ઘરમાં સમારકામ હોય વગેરે માટે ઉપયોગી થઇ પડે છે. ઈન્સ્ટન્ટ લોન તાત્કાલિક નાણાની જરૂરિયાત પડે ત્યારે કામ પાર પાડવા આદર્શ અને સલામત છે. આથી, તમારે ટૂંકા ગાળા માટે નાણાની જરૂર પડે ત્યારે ઈન્સ્ટન્ટ કેશ લોન મેળવવા અરજી કરવામાં ખચકાશો નહિ.

પહેલાં, જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ અસ્તિત્વમાં નહોતા, ત્યારે લોન અરજીઓ મંજૂર થવામાં દિવસો લાગતા હતા. જો કે, આજે આ દ્રશ્ય સારા માટે બદલાઈ ગયું છે. પર્સનલ લોન વેબસાઈટસ અને એપ્સ દ્વારા ઑનલાઈન લોનની અરજી કરવાનું હવે સરળ બન્યું છે. પરવડે તેવા વ્યાજના દર અને નરમ ઇએમઆઈના વિકલ્પોએ ઈન્સ્ટન્ટ લોન લેવી વધુ સહેલી બનાવી છે. તમારી કોઈ પણ તાકીદની રોકડની જરૂર સંતોષવા કોઈ પણ કોલેટરલ સિક્યોરીટી વગર મલ્ટીપર્પઝ ઈન્સ્ટન્ટ લોન મેળવો.

ઈન્સ્ટન્ટ કેશ લોનની લાક્ષણિકતાઓ અને લાભ નહિ

ઇન્સ્ટન્ટ કેશ લોન અથવા પર્સનલ લોનમાં વિવિધ સુવિધાઓ અને ફાયદા હોય છે. આ પ્રકારની લોન સામાન્ય રીતે ઝડપી હોય છે અને અરજી પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ તેનું વિતરણ કરવામાં આવે છે. પર્સનલ લોન એપ્સ સાથે, અરજી પેપરલેસ રીતે ચકાસવામાં આવે છે જે ઘણો સમય બચાવે છે.

5 લાખ રૂપિયા સુધીની નાની રોકડ લોન ઝડપથી મેળવવા માટે હીરો ફિનકોર્પ ઇન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરો. ડિજિટલ રીતે રોકડ લોન મેળવવાનો સરળ રસ્તો અપનાવો અને તમારા ચુકવણીઓનું સરળતાથી સંચાલન કરો.

 
online-loan-process.svg
ઑનલાઈન પ્રક્રિયા

લેણદારો ગમે ત્યાં, ગમે ત્યારે આ એપનો ઉપયોગ કરી શકે, અને મિનિટોમાં જ ઈન્સ્ટન્ટ કેશ લોન માટે અરજી કરી શકે.

online-loan-application.svg
સરળ અરજી

ઑનલાઈન લોનની અરજીમાં કોઈ લાંબી પ્રક્રિયા હોતી નથી. ઑનલાઈન પર રજીસ્ટ્રેશન કરવામાં ઓછામાં ઓછી વિગતોની જરૂર પડે છે. એ ખાતરી રાખો કે તમે ફોર્મ સચોટ રીતે ભર્યું છે અને ત્યાર બાદ એ પછીના કદમ પર જાવ છો.

hassle-free-documentation (1).svg
મુશ્કેલી-રહિત દસ્તાવેજીકરણ

લોનની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી જરૂરી તમામ દસ્તાવેજો કોલેટરલ કરવા અને જાળવી રાખવા એ ખરેખર કંટાળાજનક કામ છે. જો તમે ડિજિટલ રીતે લોનની અરજી કરો, તો દસ્તાવેજો પેપરલેસ છે, અને ચકાસણી રીઅલ-ટાઈમમાં થાય છે.

05-Collateral.svg
કોલેટરલથી મુક્ત

ઈન્સ્ટન્ટ કેશ લોનમાં લોનની રકમ સામે મિલકત કે કોઈ સંપત્તિ મૂકવાની જરૂર પડતી નથી.

good-credit-score.svg
સારો ક્રેડિટ સ્કોર

ક્રેડિટ સ્કોર જેટલો ઊંચો હોય, તેટલી લોન મંજુર થવાની તકો વધે છે. કેશ લોનની મંજુરી માટે 650 થી 750 કરતાં વધુ સ્કોર હોય, તે આદર્શ છે.

MaskGroup92.png
નીચા વ્યાજનો દર

હોમ લોનથી વિપરીત, વ્યાજનો દર નિશ્ચિત રહે છે, એમાં કોઈ વધારો થતો નથી. ઇએમઆઈની ચૂકવણી પણ સરળ રહે છે, જે નીચા વ્યાજના દરને આભારી છે.

flexible.png
પુનઃ ચૂકવણીનો ગાળો નરમ છે

ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરીને તમે તમારી અનૂકૂળતા મુજબ ઇએમઆઈનો સમય-ગાળો નક્કી કરી શકો છો.

ઇન્સ્ટન્ટ લોન મેળવવા માટેની યોગ્યતા

ઓનલાઈન ઇન્સ્ટન્ટ લોન લેવી એ સૌથી સરળ રસ્તો છે. એ મંજૂરી માટે અમુક યોગ્યતાઓ ધ્યાને લેવામાં આવે છે. જેમાં તમે યોગ્ય ઠરશો, તો ઇન્સ્ટન્ટ લોન લેવી એ તમારા માટે વધુ સરળ થઈ જશે.
age.png
ઉંમર

ઇન્સ્ટન્ટ લોન લેવા માટે ઓછામાં ઓછી આપની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ, જ્યારે વધુમાં વધુ ઉંમર 58 વર્ષ સુધીની માન્ય છે.

citizenship.png
રાષ્ટ્રીયતા

ઇન્સ્ટન્ટ લોન લેવાની અરજી કરતી વખતે આપનું ભારતીય મૂળના નાગરિક હોવું આવશ્યક છે.

work-experience.png
કાર્ય અનુભવ

તમારા હાલના કાર્યસ્થળ પર તમારો ઓછામાં ઓછો છ મહિનાના અનુભવ સાથે કુલ બે વર્ષનો કાર્ય અનુભવ હોવો જોઈએ.

monthly_income.png
માસિક પગાર

નિયત ખર્ચાઓ સાથે ઇન્સ્ટન્ટ લોનની ચુકવણી કરવા માટે રૂપિયા 15,000/- સુધીની આવક પણ જરૂરી છે.

તાત્કાલિક રોકડ લોન માટે જરૂરી દસ્તાવેજો

Hero FinCorp પર ઇન્સ્ટન્ટ લોનની અરજી કરવા માટે તમારે અમારી બ્રાન્ચ ઑફિસની મુલાકાત લેવાની જરૂર નથી. અમારી પાસે પગારદાર અને સ્વ-રોજગારી વ્યક્તિઓ માટે અલગ-અલગ દસ્તાવેજ જરૂરી છે, જે નીચે મુજબ છે:

સેલરીડ વ્યક્તિ માટે જરૂરી દસ્તાવેજ

mandatory_documents.png
ફરજિયાત દસ્તાવેજો

યોગ્ય રીતે ભરેલ લોન અરજી ફોર્મ પાસપોર્ટ-સાઇઝના ફોટોગ્રાફ સાથે (રંગીન)

identity_proof.png
ઓળખ પુરાવો

ડ્રાઇવરનું લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ અથવા આધાર કાર્ડ

addr.png
સરનામાનો પુરાવો

ડ્રાઇવરનું લાઇસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અથવા યુટિલિટી બિલ

ownership.png
માલિકીનો પુરાવો

રહેઠાણની માલિકીનો પુરાવો, જેમ કે વીજળી બિલ, જાળવણી બિલ અથવા મિલકતના દસ્તાવેજો

income_prof.png
આવકનો પુરાવો

છેલ્લા છ મહિનાની પગારની સ્લિપ, અગાઉના છ મહિનાનું પગાર એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ફોર્મ 16 જોબ સાતત્યનો પુરાવો, જેમ કે વર્તમાન એમ્પ્લોયર તરફથી અપોઈન્ટમેન્ટ લેટર અથવા અગાઉના એમ્પ્લોયર તરફથી અનુભવ પ્રમાણપત્ર

સેલ્ફ એમ્પ્લોયડ(સ્વ-રોજગાર) વ્યક્તિ માટે જરૂરી દસ્તાવેજ

mandatory_documents.png
ફરજિયાત દસ્તાવેજો

યોગ્ય રીતે ભરેલ લોન અરજી ફોર્મ પાસપોર્ટ-સાઇઝનો ફોટોગ્રાફ (રંગીન)

identity_proof.png
ઓળખ પુરાવો

ડ્રાઇવરનું લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ અથવા આધાર કાર્ડ

addr.png
સરનામાનો પુરાવો

ડ્રાઇવરનું લાયસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અથવા યુટિલિટી બિલ ઓફિસ એડ્રેસ પ્રૂફ, જેમ કે મેઇન્ટેનન્સ બિલ્સ, યુટિલિટી બિલ્સ, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ અથવા ભાડા કરાર

ownership.png
માલિકીનો પુરાવો

વ્યવસાયના અસ્તિત્વનો પુરાવો, જેમ કે ટેક્સ નોંધણીની નકલ, દુકાન સ્થાપનાનો પુરાવો અથવા કંપની નોંધણી પ્રમાણપત્ર

income_prof.png
આવકનો પુરાવો

છેલ્લા છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ અને અગાઉના સતત બે વર્ષ માટે ITR

ઈન્સ્ટન્ટ કેશ લોન માટે કેવી રીતે અરજી કરવી

ઈન્સ્ટન્ટ કેશ લોન માટે અરજી કરવી સહેલું અને ઝડપી છે. ઈન્સ્ટન્ટ કેશ લોન ઘણાં હેતુ માટે, ખાસ કરીને નાણાની તાત્કાલિક જરૂર વખતે વાપરી શકાય છે.

hfc_app.png

  • 1

    હીરો ફિનકોર્પની વેબસાઇટની મુલાકાત લો.

  • 2

    હમણાં અરજી કરો" પર ક્લિક કરો.

  • 3

    તમારો ફોન નંબર દાખલ કરો અને OTP ચકાસો.

  • 4

    તમારી ઇચ્છિત લોન રકમ (રૂ. 5 લાખ સુધી) પસંદ કરો.

  • 5

    તમારી વિગતો સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરો.

  • 6

    જરૂરી દસ્તાવેજોની નકલો (આઈડી, પગાર સ્લિપ, વગેરે) અપલોડ કરો.

  • 7

    તમારી અરજી સબમિટ કરો અને તાત્કાલિક મંજૂરીની સૂચના મેળવો (જો લાયક હોય તો).

  • 8

    તમારી લોન સ્વીકાર્યા પછી સીધા તમારા બેંક ખાતામાં ભંડોળ મેળવો.ance.

વારંવાર પૂછાતા પ્રશ્નો

ઈન્સ્ટન્ટ કેશ લોન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન અથવા ફાસ્ટ કેશ લોન તરીકે ઓળખાય છે, અને તે ટૂંકા ગાળા માટે લેવાય છે. ઈન્સ્ટન્ટ કેશ લોનનો લાભ એ છે કે એ તરત જ મંજુર થાય છે અને દસ્તાવેજો રજુ કર્યા પછી ચકાસણી થતા જ 24 કલાકમાં વિતરિત થાય છે
અરજી કરવા માટેની પ્રક્રિયા સરળ અને સલામત છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરો અને રજીસ્ટર કરો. તમારી વિગતો, સરનામની સાબિતી, રોજગારની વિગતો ભરો અને રીઅલ-ટાઈમ ચકાસણી માટે સબમિટ કરો.
હા,તમે હીરોફિનકોર્પ એપ દ્વારા ઈન્સ્ટન્ટ કેશ લોન મેળવવા અરજી કરી શકો છો. લોન મેળવવા માટે ડાઉનલોડ, રજીસ્ટર અને પેપરલેસ દસ્તાવેજો સબમિટ કરો અને 24 કલાકની અંદર લોનને મંજુરી મેળવો અને વિતરણ મેળવો.
જો તમે 21 થી 58 વર્ષની વચ્ચેના વય-જૂથમાં હો અને લઘુતમ માસિક ટેકારૂપ આવક રૂ. 15,૦૦૦ ધરાવતા હો, તો દસ્તાવેજો રજુ કરીને સહેલાઈથી ઈન્સ્ટન્ટ કેશ લોન લેવા માટે તમે પાત્ર ઠરો છો.
ઈન્સ્ટન્ટ કેશ લોન માટે જરૂરી દસ્તાવેજો છે: આધાર કાર્ડ સાથે સંકળાયેલો મોબાઈલ નંબર, પેન કાર્ડ, ફોટો ઓળખની સાબિતી નોકરિયાત માટે 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ સ્વરોજગારી માટે મહત્તમ લેવડ-દેવડ દર્શાવતું 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ
દર મહીને ઇએમઆઈ માટે આવતા રીમાઈન્ડર પર ધ્યાન આપો. એપ, વેબસાઈટ, કે દેણદાર પાસે જે ઉપલબ્ધ હોય તેવી કોઈ પણ સિસ્ટમ દ્વારા ઈન્સ્ટન્ટ કેશ હપતો ભરો. સમયસર તમારો ઇએમઆઈ ભરવાથી તમારો ક્રેડિટ સ્કોર ઊંચો જાય છે.
ઈન્સ્ટન્ટ કેશ લોનના ઘણાં ફાયદા છે. જેવાં કે ઝડપથી મંજુરી, 24 કલાકમાં જ લોનનું વિતરણ, પેપરલેસ દસ્તાવેજો, કોલેટરલ થી મુક્ત, અને વ્યાજનો નીચો દર.
તાત્કાલિક ધોરણે ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ કેશ લોન મેળવવા માગતા લેણદારો ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ તેમના સ્માર્ટ ફોન પર ડાઉનલોડ કરે. આ ડિજિટલ સ્રોત છે, જે થોડા સરળ કદમને અનુસરીને તાત્કાલિક પર્સનલ લોન મેળવવા માટે છે.
ઈન્સ્ટન્ટ કેશ લોન ટૂંકા ગાળાની લોન છે જે ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ દ્વારા માત્ર 24 કલાકમાં મેળવી શકો છો. હીરોફિનકોર્પ એ ઈન્સ્ટન્ટ કેશ લોન એપ છે જેના દ્વારા લેણદાર પોતાની વિવિધ નાણાકીય તાકીદની સ્થિતિનો ઉકેલ કરવા પર્સનલ લોન મેળવી શકે છે..
મિનિ કેશ લોન ઈન્સ્ટન્ટ કેશ લોન છે જે સામાન્ય રીતે 24 કલાકમાં મંજુર થાય છે. એને મિનિ કેશ લોન કહે છે કારણ કે એની રકમ લાખ અથવા બે લાખ કરતાં વધારે નથી હોતી. હીરોફિનકોર્પ રૂ. 1.5 લાખ સુધીની મિનિ લોન ઑફર કરી શકે છે જે સરળ નાણા ઇએમઆઇમાં ચૂકવી શકાય છે.
સ્મૉલ કેશ લોન જે મિનિ લોન તરીકે પણ ઓળખાય છે તે ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ દ્વારા ઑનલાઈન પર તાત્કાલિક મંજુર થાય છે અને વિતરણ પણ થઇ જાય છે. આ ડિજિટલ એપ લેણદારને પેપરલેસ દસ્તાવેજોની પ્રક્રિયા સાથે અને સિક્યોરીટી માગ્યા વગર સ્મૉલ કેશ લોન લેવા દે છે. આથી, ઑનલાઈન પર તરત જ સ્મૉલ કેશ લોન મેળવવા ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો