ડિજિટલ લોન અરજી
ફીઝીકલ લોન અરજી હવે ડિજિટલ ઈન્સ્ટન્ટ લોન એપ્સ. પર બદલાઈ છે. લેણદારો ફરજીયાત દસ્તાવેજોની સૉફ્ટ કોપીઝ અપલોડ કરી શકે અથવા કેવાયસી દસ્તાવેજો પર આપેલી વિગતો અપલોડ કરી શકે. આનાથી અંગત રીતે લોનની અરજી માટે બેન્કની શાખાએ જવાનું ટળી જાય છે.
સ્વરોજગારી વ્યક્તિઓ ટેકનોલોજીમાં માહેર હોય છે અને મોટે ભાગે તેમના સ્માર્ટ ફોન ઉપકરણમાં સમય વ્યતીત કરે છે. આથી, જયારે વેપારની પ્રવૃત્તિઓમાં કોઈ નાણાકીય પ્રવૃત્તિની વ્યવસ્થા કરવાની હોય, ત્યારે સ્વ-રોજ્ગારીઓને સલાહ છે કે તમારા સ્માર્ટ ફોનમાં ઈન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરો અને લોન મંજુરીની સવલત 24 કલાકમાં જ મેળવો. સ્વ-રોજગાર માટે સરળ પર્સનલ લોન પ્રક્રિયામાં જ લાભ રહેલો છે, દસ્તાવેજોની ચકાસણી પણ પેપરલેસ છે. લેણદારોએ કેવાયસી વિગતો અને આવકના દસ્તાવેજો જમા કરવાના રહે છે જે ચકાસણી માટે જરૂરી છે.
નવું વેપારી સાહસ શરૂ કરવા અથવા હાલના વેપારને અપગ્રેડ કરવા નાણાકીય ટેકાની જરૂર પડે છે. સ્વરોજગારી લોકો માટે એ મેળવવી સહેલું છે અને નીચે જણાવેલા પગલાં લઇ એની જલદી અરજી કરી શકાય છે.
ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારા એન્ડ્રોઈડ ફોન પર પર્સનલ લોન એપ ઇન્સ્ટોલ કરો
ઈ-મેઈલ આઈડી કે મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો
લોનની અરજી ભરો, ફરજીયાત વિગતો લખો
અનૂકૂળ ઇએમઆઈ મેળવવા લોન ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરો. સ્લાઈડરનો ઉપયોગ કરો, લચકદાર ફેરફારો જોઈ વેરિયેબલ નક્કી કરો
લોન માટે આવશ્યક વિગતો ભરો જેવી કે- આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે સંકળાયેલો મોબાઈલ નંબર (ઓટીપી માટે), પેન કાર્ડ, અને બેન્કના ખાતાની વિગતો
ચકાસણી થતા જ લોન મંજુર થાય છે અને એના 48 કલાકમાં લોનનું વિતરણ થાય છે