લોનનો નાનો ગાળો
એડવાન્સીઝ સામાન્ય રીતે એક યા બે વર્ષ માટે લેવાય છે અને ચૂકવણીનો બોજ રહે એ રીતે એ વર્ષો સુધી ચાલતી નથી.
આપણે સૌ પગાર મેળવવા કામ કરીએ છીએ, એક આવકનો એક સ્રોત કે જે આપણને વધુ સારી કામગીરી કરવા પ્રેરે છે. પણ કેટલીક અણધારી પરિસ્થિતિઓ જન્મે છે જયારે એક મહિનાનો પગાર પૂરતો હોતો નથી. આવા સમય દરમિયાન કર્મચારીઓ પોતાની કંપનીમાંથી અથવા બહારની નાણાકીય સંસ્થાઓ અને નૉન-બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ (એનબીએફસીએસ) માંથી એડવાન્સ સેલરી લોન લઇ શકે છે. આમ તમે આગોતરી સરળ સેલરી લોન,તમારો હવે પછીનો પગાર આવે તે પહેલાં ઑનલાઈન લઇ શકો છો.
ઘરનું ભાડું, બાળકોની સ્કૂલની ફી, સમારકામ, ઘર વપરાશના બિલની ચૂકવણી વગેરે સેલરી એડવાન્સ લોન હેઠળ આવરી શકાય છે. સેલરી લોન ટૂંકા ગાળા માટે લીધેલી હોઈ, ઇએમઆઈ પરવડે તેવા હોય છે અને પરત ચૂકવણીમાં સરળ હોય છે. આ લોંગ-ટર્મ લોન સામે સેલરી એડવાન્સને ઘણાં અનૂકૂળ બનાવે છે.
તમે તમારી જાતે જ ઑનલાઈન સેલરી લોન માટે અરજી કરી શકો છો આથી કોઈની પાસે વધારાના નાણા માગવાની ના તંગ સ્થિતિ થાય છે કે ના સંકોચ થાય છે. હીરોફિનકોર્પ પરથી ઈન્સ્ટન્ટ લોન સવલત સરળ પેપરલેસ અરજીની મદદથી એડવાન્સ સેલરી લોનનો સ્રોત બને છે.
હીરોફિનકોર્પ એક ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે હીરોફિનકોર્પ દ્વારા સજ્જ છે. એ યોગ્ય ઑનલાઈન પ્લેટફોર્મ છે જે ઝડપથી સેલરી એડવાન્સ લોનને મંજુરી અપાવે છે. લેણદારોએ તાત્કાલિક એડવાન્સ નાણાની જરૂર હોય ત્યારે રૂ. 5૦,૦૦૦ થી રૂ. 1,50,૦૦૦ મેળવવા અહી અરજી કરી શકાય છે. તાત્કાલિક ઈન્સ્ટન્ટ સેલરી એડવાન્સ લોનની પ્રક્રિયામાં પેપરલેસ દસ્તાવેજીકરણ અને રીઅલ-ટાઈમ ચકાસણી છે. એક વાર ચકાસણી થાય અને મંજુર થાય પછી વિતરણ 24 કલાકમાં જ થઇ જાય છે.
તમારા સ્માર્ટ ફોનમાંહીરોફિનકોર્પ ડાઉનલોડ કર્યા પછી એડવાન્સ લોન મેનેજ કરવાનું સરળ છે. સાથે, એડવાન્સ લોન લીધી હોય તેની મહત્ત્વની વિગતો જેવી કે વ્યાજનો દર, ઈએમઆઈ અને પુનઃ ચૂકવણીનો ગાળો ગમે ત્યાંથી જાણી શકશો. આથી હીરોફિનકોર્પ દ્વારા જોખમ-મુક્ત શોર્ટ-ટર્મ લોન લો અને 1 થી 2 વર્ષના નરમ ગાળામાં તમારી અનૂકૂળતાએ ચૂકવો.
હીરોફિનકોર્પમાં ઇન-બિલ્ટ ઈએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરો અને એડવાન્સ સેલરી લોન પર, લોનની રકમ આધારિત, વ્યાજ અને ગાળો નક્કી કરી ઈચ્છિત ઇએમઆઈ મેળવો.
ચાલુ મહિનાનો પગાર જયારે પૂરો થઇ જાય છે ત્યારે ઑનલાઈન પર એડવાન્સ સેલરી લોન મુક્તિદાતા સાબિત થાય છે. ઑનલાઈન પર સેલરી લોન માટે અરજી કરતાં રાહત લાગે છે કારણ કે એના માટે કોઈ શાખા પર જઈને પ્રક્રિયા કરવાની જરૂર ઉભી થતી નથી. 50,૦૦૦ થી 1.5 લાખ વચ્ચેની લોન એક મહિનાનો ખર્ચ મેનેજ કરવા, કોઈ ઈમરજન્સી ના હોય તો, પૂરતી હોય છે. અગાઉથી લીધેલી આ સેલરી લોન મહિનાના બાકીના હિસ્સા માટે વ્યવસ્થા કરવામાં અનૂકૂળ રહે છે. આથી, હીરોફિનકોર્પ જેવા ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા એડવાન્સ સેલરી લોન માટે અરજી કરવી સારૂં છે.
વપરાશકારોને અનૂકૂળ આવે તેવી લાક્ષણિકતાઓથી ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્સ ઓનલાઈન સેલરી લોન માટે અરજી કરવાનું સરળ બનાવે છે. જો તમારૂં બેન્ક બેલેન્સ ચાલુ મહિના માટે લગભગ શૂન્ય થવાનું હોય, તો ઓનલાઈન સેલરી લોનની લાક્ષણિકતાઓ અને લાભો જાણો અને સેલરી લોન માટે હીરોફિનકોર્પ જેવાં ઈન્સ્ટન્ટ લોન એપ પર અરજી અગાઉથી જ નાખો.
ઑનલાઈન સેલરી એડવાન્સ લોન માટેની પ્રક્રિયા ખૂબ સરળ છે, નીચે જણાવેલા પગલાને અનુસરો:
ગૂગલ પ્લે સ્ટોરમાંથી હીરો ફિનકોર્પ ઈન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરો
પાયાની માહિતી સાથે રજીસ્ટર કરાવો- મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસs
તમારી લોનની ઈચ્છિત રકમ નાખો અને લોન ઇએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી ઇએમઆઈ સેટ કરો
સિક્યોરીટી કોડની મદદથી કેવાયસી દસ્તાવેજોની પેપરલેસ ચકાસણી કરો.
નેટ બેન્કિંગ દ્વારા બેન્કના ખાતાની ચકાસણી અથવા 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ
ઈન્સ્ટન્ટ લોન મિનિટોમાં જ મંજુર થાય છે અને લોન 24 કલાકમાં જ વિતરિત થશે