Apply for loan on HIPL app available on Google Playstore and App Store Download Now

પ્રવાસ લોન

પ્રવાસ એ જીવનનો ઉન્માદ લાવતો ભાગ છે, ખરૂં ને? પણ શિક્ષણ, કામ કે આનંદ માટે તમારા પ્રવાસના સપનાને નાણાની અછતને કારણે સાકાર ના કરી શકો તો કેવું લાગે. આવી સખત નાણાકીય પરિસ્થિતિ ઘણાં વર્ષો પહેલાં ઉદભવતી હતી જયારે પર્સનલ લોન સવલતો નહીવત હતી. ઑનલાઈન પર્સનલ લોન આવતા અને એને સ્વીકૃતિ મળતા લેણદારો ઘર-આંગણાના અને વિદેશી પ્રવાસોની યોજનાઓ માટે ઝડપી પ્રવાસ લોન મેળવવા ઑનલાઈન પ્લેટફોર્મનો સંપર્ક કરે છે.

 લેણદારો વિવિધ કારણોસર પ્રવાસ લોન માટે અરજી કરી શકે છે. એ ઉચ્ચ અભ્યાસ માટે હોય, વ્યાવસાયિક કારણોસર હોય કે હનીમૂન પ્રવાસ હોય, બધા પ્રવાસ ધ્યેયો પ્રવાસ લોનથી સહેલાઈથી હાસલ કરી શકાય છે. પ્રવાસ આયોજનોમાં હવે કોઈ વિલંબ નહિ, ઈન્સ્ટન્ટ લોન એપ્સ અને વેબસાઈટસ દ્વારા પ્રવાસ પર્સનલ લોન s માટે અરજી કરો. જયારે કોઈ તક મળતી હોય ત્યારે પ્રવાસ નાણા મેળવવાનો આ સૌથી ઝડપી રસ્તો છે.

 હીરોફિનકોર્પ જેવું ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ ત્વરિત લોન મંજુરી અને પેપરલેસ દસ્તાવેજીકરણથી પ્રવાસના બુકિંગ્સ સરળ બનાવે છે. પ્રવાસ માટે વધારાના નાણાની વ્યવસ્થાની ચિંતા કર્યા વગર તમારા સપનાના સ્થળે ઉડીને પહોંચો. આવશ્યક લોનની અંદાજી રકમ માટે સંપૂર્ણ પ્રવાસ બજેટ તૈયાર કરો. હીરોફિનકોર્પમાં આવેલું ઇન-બિલ્ટ ઇએમઆઈ કેલ્કયુલેટર ઉપયોગમાં લઇ લોનની રકમ, વ્યાજ અને ગાળો નાખી પ્રવાસ લોન પર ઈચ્છિત ઇએમઆઈ મેળવો.

logo
સરળ ડિજિટલ પ્રક્રિયા
logo
ન્યૂનતમ પગાર ₹15K જરૂરી છે
logo
ઝડપી વિતરણ
Travel Loan EMI Calculator

Monthly EMI

₹ 0

Interest Payable

₹ 0

પ્રવાસ લોનની લાક્ષણિકતાઓ અને લાભો

પ્રવાસ લોન મેળવવી ખૂબ સહેલી છે અને વાણિજ્યિક લોન લેવા કરતાં એ ઘણી સલામત પણ છે. આથી, એ સલાહભર્યું છે કે એની લાક્ષણિકતાઓ અને લાભો અંગે સ્પષ્ટતા મેળવો અને શક્ય તેટલી વધુ સવલતો મેળવો.

t1.svg
તમામ લેણદારો માટે ખુલ્લું

Tપ્રવાસ લોન જેઓ પહેલી વાર અરજી કરે છે તેમના માટે પણ ખુલ્લી છે.

t2.svg
કોલેટરલ મુક્ત

આ બિન-સિક્યોર્ડ પર્સનલ લોન હોઈ, તેની સામે સલામતી કે સંપત્તિ ગિરે મૂકવાની જરૂર નથી.

t3.svg
ઑનલાઈન અરજી

ઝડપી રજીસ્ટ્રેશન, પેપરલેસ દસ્તાવેજો રજુ કરવા અને રીઅલ ટાઈમ ચકાસણી ઑનલાઈન પ્રવાસ લોન અરજીને પ્રાથમિક પસંદગી બનાવે છે.

t4.svg
પરત ચૂકવણીનો નરમગાળો

ગાળો પર્સનલ લોન તમને દેવું ચૂકવવા માટે ઓછામાં ઓછો એક વર્ષનો સમય આપે છે. આ લોન વધુમાં પરવડે તેવા નાના નાના ભાગમાં ઇએમઆઈ તરીકે વહેંચાય છે. આ સરળ ચૂકવણી અન્ય કોઈ લોન સાથે સંભવિત નથી જેઓ અઠવાડિયા કે મહિનાઓમાં સંપૂર્ણ ચૂકવણી માગે છે..

પ્રવાસ લોન માટે પાત્રતાના માપદંડ અને દસ્તાવેજો

લેણદારોએ પ્રવાસ લોન માટે અરજી કરતાં પહેલાં પાત્રતાના ધારા-ધોરણ જોઈ લેવા. એ લોન સાથે ધોખો નથી કે લોન રદ થવાની નથી તેની ખાતરી આપે છે.
01

આયુનો માપદંડ: અરજદાર 21 થી 58 વર્ષની વચ્ચેની વયજૂથમાં હોવા જોઈએ.

02

મહીને ઓછામાં ઓછી આવક નોકરિયાત માટે: લેણદાર મહીને ઓછામાં ઓછા રૂ. 15,૦૦૦ કમાતા હોવા જોઈએ.

 

03

સ્વ-રોજગાર માટે લઘુત્તમ માસિક આવક: લઘુત્તમ કમાણી માસિક રૂ. 15,000 હોવી જોઈએ અને છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ ફરજિયાત છે

 

04

મહીને ઓછામાં ઓછી આવક સ્વ-રોજગારી માટે: મહીને ઓછામાં ઓછા રૂ. 15,૦૦૦ કમાતા હોવા જોઈએ અને છેલ્લા 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ ફરજીયાત છે.

 

05

આવકની સાબિતી: નોકરિયાત વ્યક્તિનું છેલ્લા 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ અથવા અંગત ખાતાનું સ્ટેટમેન્ટ, જો કામ માટે પ્રવાસ કરતાં હો તો સાબિતી માટે કંપનીના પેપર્સ

 

06

પ્રવાસ લોન માટે અરજી કરતી વખતે આધાર કાર્ડ અને પાસપોર્ટ પ્રથમ દસ્તાવેજો છે

 

07

આધાર કાર્ડ ના હોય તો તમે ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકો

 

08

અન્ય મહત્ત્વના દસ્તાવેજોમાં તમારા 6 મહિનાના બેન્ક સ્ટેટમેન્ટ સાથે તમારી વ્યાવસાયિક અને નાણાકીય વિગતો હોવી જોઈએ.

 

પ્રવાસ લોન ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા

હીરોફિનકોર્પ ઉપયોગી ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે તમારા પ્રવાસ યોજનાને યોગ્ય રકમ સાથે કામ કરતાં કરવા સક્ષમ છે. ઝડપી પ્રવાસ લોન મેળવવા એક પછી એક પગલાને અનુસરોઃ

 

how-to-apply-for-doctor-loan (1).webp

  • 01

    તમારા એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઈન્સ્ટન્ટ લોન એપ પ્લે ડાઉનલોડ કરો

  • 02

    તમારો મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી ઓટીપીની ચકાસણી માટે રજીસ્ટર કરાવો

     

  • 03

    તમારી લોનની રકમ, પુન ચૂકવણીનો ગાળો ભરો અને ઇએમઆઈ સેટ કરો

     

  • 04

    કેવાયસી દસ્તાવેજો ચકાસો

     

  • 05

    એક વાર ચકાસણી પૂરી થાય, કે લોન 24 કલાકમાં જ વિતરિત થશે

     

નોંધ: :જો તમે 21 થી 58 વર્ષની વચ્ચેના વયજૂથમાં હો અને લઘુતમ માસિક આવક રૂ. 15,૦૦૦ હોય તો હીરોફિનકોર્પ પર લોન લેવા તમે પાત્ર છો. કોઈ ફીઝીકલ દસ્તાવેજીકરણ કે મુલાકાતોની જરૂર નથી, આજે જ પર્સનલ લોન માટે અરજી કરો.

હીરોફિનકોર્પ દસ્તાવેજીકરણ અને પાત્રતાના માપદંડ ખૂબ સરળ છે, એની વિગતો જાણવા અહી ક્લિક કરો:

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રવાસ લોન એક પ્રકારની પર્સનલ લોન છે જે સમયસર આવશ્યક નાણા પૂરા પાડે છે અને વિવિધ કારણો માટે તમારી પ્રવાસ જરૂરિયાતોને ટેકો આપે છે.
પ્રવાસ લોનના ઈએમઆઈ નેટ બેન્કિંગ, યુપીઆઈ મની ટ્રાન્સફર અથવા ચૂકવણીના ઑટોમેટેડ મોડ દ્વારા, નક્કી કરેલી તારીખે કપાત થઇ ચૂકવી શકાય છે.
શું લોનની રકમ ખૂબ ઓછા સમય માટે લીધી હોય છે આથી આ લોન સામે કોલેટરલની કે કોઈ સલામતીની જરૂર નથી.
પ્રવાસ લોન માટે પરત ચૂકવણીનો ગાળો 1 થી 2 વર્ષ હોય છે, જે દેણદાર ઉપર આધાર રાખે છે. વારંવાર પૂછાતા પ્રશ્નો જુઓ