ઈન્સ્ટન્ટ મંજુરી
પર્સનલ લોનની મંજુરી માત્ર ગણતરીની મિનિટોમાં મળી જાય છે. સૌથી પહેલાં તમારા ફોન પર હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો અને જરૂરી વિગતો ભરો. રીઅલ ટાઈમમાં એ વિગતોની ચકાસણી બાદ, લોનની રકમ તરત જ તમારા બેન્ક ખાતામાં જમાં થઇ જાય છે.
તમારી તાકીદની જરૂરિયાતો પૂરી કરવા રૂ. 1.5 લાખ સુધીની પર્સનલ લોન ઑનલાઈન મેળવો. હીરોફિનકોર્પ મોબાઈલ એપ મિનિટોમાં ઑનલાઈન પર પર્સનલ લોન મેળવવાનો પેપરલેસ રસ્તો છે. પુનઃ ચૂકવણીમાં ઈએમઆઈનું કોઈ દબાણ રહેતું નથી કારણ એમાં ઘણી લચકતા છે. આજે જ હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો અને તમારી વિવિધ નાણાકીય જરૂરિયાતો સંતોષો.
તમારી તાત્કાલિક ઊભી થયેલી જરૂરિયાતો પૂરી કરવા રૂ. 5 લાખ સુધીની વ્યક્તિગત લોન ઑનલાઈન મેળવો. હીરોફિનકોર્પ મોબાઈલ એપ મિનિટોમાં ઑનલાઈન પર વ્યક્તિગત લોન મેળવવાનો પેપરલેસ રસ્તો છે. પુનઃ ચૂકવણીમાં ઈએમઆઈનું કોઈ દબાણ રહેતું નથી કારણ એમાં ઘણી છૂટ-છાટ મળે છે. આજે જ હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો અને તમારી વિવિધ નાણાકીય જરૂરિયાતો સંતોષો.
ચાલો હીરો ફિનકોર્પ પર્સનલ લોનના નીચેના ફાયદા અને સુવિધાઓ પર વિગતવાર નજર કરીએ:
જો તમે એ પાત્રતા પર ખરા ઉતરો છો, તો તમારે નીચે મુજબના જરૂરી દસ્તાવેજો તૈયાર કરી લેવા જોઈએ.
Hero FinCorp પર તમને વ્યક્તિગત લોન અરજી કરવા માટે સૌથી ઓછા દસ્તાવેજોની જરૂરિયાત રહે છે. જરૂરી દસ્તાવેજોમાં ઓળખ, આવક અને બીજા અમુક પુરાવા રજૂ કરવાના રહે છે. વ્યક્તિગત શાખાની મુલાકાત લેવાના બદલે તમે સરળતાથી તમારા આ દસ્તાવેજોને સ્કેન કરીને, તેને અમારી વેબસાઇટ અથવા એપ્લિકેશન પર અપલોડ કરીને સબમિટ કરી શકો છો. જો કે નોકરિયાત કે સ્વ રોજગાર ધરાવતા વ્યક્તિએ દસ્તાવેજીકરણ માટે અલગ પુરાવાઓ રજૂ કરવાના રહે છે. આથી ધ્યાનથી જોઈને દસ્તાવેજી પુરાવા એકઠાં કરો અને સબમિટ કરો. આ પ્રક્રિયા ખૂબ ધ્યાન પૂર્વક કરવી જોઈએ.
ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ
લોન અરજી ફોર્મ, પાસપોર્ટ સાઇઝ ફોટો
૬ મહિનાની પગાર સ્લિપ અને બેંક સ્ટેટમેન્ટ, ફોર્મ ૧૬
વર્તમાન નોકરીદાતા તરફથી નિમણૂક પત્ર
ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ, યુટિલિટી બિલ
લાગુ પડતું નથી
ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ
લોન અરજી ફોર્મ, પાસપોર્ટ સાઇઝ ફોટો
છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ, છેલ્લા 2 વર્ષનું ITR
લાગુ પડતું નથી
જાળવણી બિલ, ઉપયોગિતા બિલ, મિલકત દસ્તાવેજો, ભાડા કરાર
કર નોંધણીની નકલ, દુકાન સ્થાપનાનો પુરાવો, કંપનીનું નોંધણી પ્રમાણપત્ર
ભારતમાં વ્યક્તિગત લોન ચોક્કસ દર અને ચાર્જ સાથે હોય છે. જ્યારે લોન માટે અરજી કરો છો ત્યારે જાણકારી માટે વ્યાજ દર અને બીજા ચાર્જ સમજવા ખૂબ જરૂરી છે. અમારી વ્યક્તિગત લોન તમારા બજેટ અને તમારી અનુકૂળતા પ્રમાણેની ચુકવણી માટે તૈયાર કરાઇ છે. જે તમને એના અનુરૂપ વ્યાજદરો ઓફર કરે છે.
જે તદ્દન પારદર્શક છે અને કોઈ પણ વ્યાજબી પણ. આમાં કોઈ પણ પ્રકારનો છુપો ખર્ચ હોતો નથી. તેથી તમે વિશ્વાસ સાથે વ્યક્તિગત લોન લઈ શકો છો.
આ લોન બિનજરૂરી ખર્ચાઓ અને વધુ ચાર્જિસ વિનાની છે. જેથી તમને જરૂરિયાતના સમયે પૂરતી રકમ મળી રહે અને ત્યારબાદ પણ કોઈ આર્થિક સંકળામણનો અનુભવ કર્યા વિના તમે પુન:ચુકવણી કરી શકો. જે માટે અમે તમારા અનુકૂળ તમામ વિકલ્પો આપીએ છીએ.
અહીં સરળ પર્સનલ લોન સાથેના ચાર્જીસની વિસ્તૃત માહિતી છે.
જરૂરરીયાતના સમયે વ્યક્તિગત લોન માટે Hero FinCorp પસંદ કરો અને મુશ્કેલી-મુક્ત ધિરાણ, સ્પર્ધાત્મક વ્યાજ દરો, તમારા અનુકૂળ પુન:ચુકવણી જેવા વિકલ્પો અને ઝડપી લોન મંજૂરીનો અનુભવ કરો.
અહીં અમારી પાસેથી લોન માટે અરજી કરવાના ઘણા ફાયદા છે.